સૂત્ર $\bar{x} = \frac{\Sigma f_{i} x_{i}}{\Sigma f_{i}}$ માં,$\Sigma f_{i}$ શું દર્શાવે છે ........

  • A
    મધ્યકિંમત
  • B
    પ્રથમ વર્ગની આવૃત્તિ
  • C
    બધા જ વર્ગોની આવૃત્તિઓનો સરવાળો
  • D
    મધ્યવર્તી વર્ગની આવૃત્તિ

Explore More

Similar Questions

નીચે આપેલ માહિતી માટે,બહુલક વર્ગ .... છે.
વર્ગ$0-10$$10-20$$20-30$$30-40$$40-50$
આવૃત્તિ$7$$16$$25$$32$$20$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો:
વર્ગ$0-20$$20-40$$40-60$$60-80$$80-100$
આવૃત્તિ$5$$15$$20$$18$$2$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$n=100$ અને $\Sigma f_{i} x_{i}=245$ છે. તો,$\bar{x}=\ldots \ldots \ldots \ldots$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો:
વર્ગ $5-10$ $10-15$ $15-20$ $20-25$ $25-30$ $30-35$ $35-40$ $40-45$
આવૃત્તિ $5$ $6$ $15$ $10$ $5$ $4$ $2$ $2$

વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેના સૂત્ર $\bar{x} = a + \frac{\sum f_{i} d_{i}}{\sum f_{i}}$ માં,$d_{i}$ એ $a$ થી વિચલનો છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo