સૂત્ર $\bar{x} = A + \frac{\Sigma f_{i} u_{i}}{\Sigma f_{i}} \times c$ માં,$c$ શું દર્શાવે છે .......

  • A
    વિચલન
  • B
    વર્ગ
  • C
    વર્ગ લંબાઈ
  • D
    ધારેલો મધ્યક

Explore More

Similar Questions

ગણિતની કસોટીમાં $20$ વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધો:
ગુણ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$
વિદ્યાર્થીઓની સંખ્યા $2$ $4$ $7$ $6$ $1$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,પ્રથમ,દ્વિતીય અને તૃતીય વર્ગની આવૃત્તિઓ અનુક્રમે $8$,$15$ અને $18$ છે. તો,તૃતીય વર્ગની સંચયી આવૃત્તિ $\ldots \ldots \ldots \ldots$ છે.

જો $12, 13, x, 17, 18$ અને $20$ નો મધ્યક $16$ હોય,તો $x = \ldots \ldots \ldots \ldots .$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક $28.5$ છે અને કુલ આવૃત્તિ $60$ છે. ખૂટતી આવૃત્તિઓ $f_{1}$ અને $f_{2}$ શોધો.
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$
આવૃત્તિ $6$ $f_1$ $20$ $15$ $f_2$ $4$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ $50$ છે અને કુલ આવૃત્તિ $60$ છે. ખૂટતી આવૃત્તિઓ $x$ અને $y$ શોધો.
વર્ગ $0-20$ $20-40$ $40-60$ $60-80$ $80-100$
આવૃત્તિ $5$ $x$ $20$ $y$ $2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo