આપેલ સર્કિટમાં,પ્રવાહ $I$ એ અવરોધ $R_6$ થી સ્વતંત્ર છે. તો

  • A
    $R_1 R_2 R_5 = R_3 R_4 R_6$
  • B
    $\frac{1}{R_5} + \frac{1}{R_6} = \frac{1}{R_1 + R_2} + \frac{1}{R_3 + R_4}$
  • C
    $R_1 R_4 = R_2 R_3$
  • D
    $R_1 R_3 = R_2 R_4$

Explore More

Similar Questions

બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ ............... $\Omega$ છે.

Difficult
View Solution

આપેલ પરિપથમાં,$E_1 = E_2 = E_3 = 2 \text{ V}$ અને $R_1 = R_2 = 4 \text{ } \Omega$ છે. તો $E_2$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

આપેલ વિદ્યુત પરિપથમાં,નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

વ્હીટસ્ટોન બ્રિજમાં નલ-પોઈન્ટ પદ્ધતિના ફાયદા શું છે? અન્ય કોઈ પદ્ધતિ દ્વારા $R_{\text{unknown}}$ ની ગણતરી કરવા માટે કયા વધારાના માપનની જરૂર પડશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન આંતરિક અવરોધ $r$ ધરાવતા ચાર એમીટર અને $R$ અવરોધ ધરાવતો એક અવરોધક પ્રવાહ સ્ત્રોત સાથે જોડાયેલ છે। એમીટર $A_1$ નું રીડિંગ $I_1 = 3\ A$ અને એમીટર $A_2$ નું રીડિંગ $I_2 = 5\ A$ છે। અવરોધોનો ગુણોત્તર $R/r$ શોધો।

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo