આપેલ પરિપથમાં,કોષનો આંતરિક અવરોધ શૂન્ય છે. જો કી $(K)$ ખુલ્લી અને બંધ હોય ત્યારે એમીટરના રીડિંગ અનુક્રમે $i_1$ અને $i_2$ હોય,તો $i_1: i_2=$

  • A
    $2: 1$
  • B
    $3: 10$
  • C
    $3: 5$
  • D
    $1: 2$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ $I$ (એમ્પીયરમાં) કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ ત્રણેય અવરોધોમાંથી સમાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે તેમની કિંમત વચ્ચેનો સંબંધ શું હોવો જોઈએ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$A$ અને $B$ વચ્ચેનો કુલ અવરોધ ............. $\Omega$ છે.

જ્યારે એક કોષના ટર્મિનલ્સને $4 \Omega$ અવરોધ ધરાવતા તાર વડે જોડવામાં આવે છે,ત્યારે કોષનો પોટેન્શિયલ તફાવત $1.6 \text{ V}$ હોય છે. જો સમાન અવરોધ ધરાવતો બીજો તાર પ્રથમ તાર સાથે સમાંતરમાં જોડવામાં આવે,તો પોટેન્શિયલ તફાવત $1.33 \text{ V}$ થાય છે. કોષનું emf અને આંતરિક અવરોધ અનુક્રમે કેટલા હશે?

$R_1$ અને $R_2$ બે અવરોધો જુદા જુદા પદાર્થોના બનેલા છે. $R_1$ ના પદાર્થનો તાપમાન ગુણાંક $\alpha$ અને $R_2$ ના પદાર્થનો તાપમાન ગુણાંક $-\beta$ છે. જો $R_1$ અને $R_2$ ના શ્રેણી જોડાણનો કુલ અવરોધ તાપમાન સાથે બદલાતો ન હોય,તો બે તારના અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo