આપેલ પરિપથમાં,જો પરિપથમાંથી વહેતો પ્રવાહ $1 \, A$ હોય,તો અવરોધ $R$ નું મૂલ્ય શોધો.

  • A
    $R = 8\,\Omega$
  • B
    $R = 6\,\Omega$
  • C
    $R = 10\,\Omega$
  • D
    $R = 20\,\Omega$

Explore More

Similar Questions

$220 \, V$ ના $e.m.f.$ વાળા $d.c.$ મેઈન સપ્લાયને $1 \, \Omega$ ના અવરોધ દ્વારા $200 \, V$ ના $e.m.f.$ વાળી સ્ટોરેજ બેટરી સાથે જોડવામાં આવે છે. બેટરીના ટર્મિનલ્સને બાહ્ય અવરોધ $'R'$ સાથે જોડવામાં આવે છે. બેટરીને ચાર્જ કરવા માટે તેમાંથી પ્રવાહ પસાર થાય તે માટે $'R'$ નું ન્યૂનતમ મૂલ્ય ............... $\Omega$ છે.

આકૃતિમાં દર્શાવેલ અવરોધોના નેટવર્ક માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,કેપેસિટર $C$ ની કેપેસિટન્સ $2\,\mu F$ છે. $2\,\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ ............... $A$ છે.

આપેલ પરિપથ માટે,$V_A - V_C = \text{ . . . . . . } \ V$.

એક અવરોધ નેટવર્ક નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડાયેલ છે. જો બેટરીનો આંતરિક અવરોધ $5 \ \Omega$ હોય,તો નેટવર્કને મહત્તમ પાવર મળે તે માટે $R$ નું મૂલ્ય ($\Omega$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo