આપેલ પરિપથના ભાગમાં,બિંદુ $B$ આગળ સ્થિતિમાન શૂન્ય છે. તો બિંદુ $A$ અને $C$ આગળના સ્થિતિમાન અનુક્રમે કેટલા હશે?

  • A
    $-1.5 \text{ V}, +2 \text{ V}$
  • B
    $+1.5 \text{ V}, +2 \text{ V}$
  • C
    $+1.5 \text{ V}, +0.5 \text{ V}$
  • D
    $+1.5 \text{ V}, -0.5 \text{ V}$

Explore More

Similar Questions

કિર્ચોફનો પ્રથમ નિયમ $(\sum i = 0)$ અને બીજો નિયમ $(\sum iR = \sum E)$,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે,તે અનુક્રમે કોના પર આધારિત છે?

વિધાન : કિર્ચોફનો જંકશનનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણ પર આધારિત છે.
કારણ : કિર્ચોફનો લૂપનો નિયમ વેગમાનના સંરક્ષણ પર આધારિત છે.

આપેલ સર્કિટમાં વાયર $BD$ માં વહેતો પ્રવાહ ગણો. ($, A$ માં)

આપેલ સર્કિટમાં,સંતુલિત વ્હીટસ્ટોન બ્રિજ માટે સાચો સંબંધ કયો છે?

આકૃતિમાં ચાર અવરોધો અને ત્રણ બેટરીઓનું નેટવર્ક દર્શાવેલ છે. શાખા $CF$ માંથી વહેતો પ્રવાહ ............... $A$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo