હેચ-સ્લેક પથમાં,$CO_2$ ના સ્થાપન માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?

  • A
    કાર્બોનિક એનહાઈડ્રેઝ
  • B
    $RuBP$ ઓક્સિજનેઝ
  • C
    $PEP$ કાર્બોક્સિલેઝ
  • D
    $RuBP$ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ચક્ર ઓક્સાલોએસેટિક એસિડને પ્રથમ સ્થાયી નીપજ તરીકે દર્શાવે છે?

ક્રેન્ઝ પેશી રચના માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$C_{4}$-ચક્રમાં $CO_{2}$ નો પ્રાથમિક ગ્રાહક કયો છે?

કયો ઉત્સેચક પ્રકાશસંશ્લેષી $C_4$ ચક્રનું ઉદ્દીપન કરે છે?

$C_4$ વનસ્પતિઓ ......... પ્રત્યેનું અનુકૂલન દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo