એલ્યુમિનિયમના શુદ્ધિકરણ માટેની હૂપની પ્રક્રિયામાં,પીગળેલા પદાર્થો ત્રણ અલગ-અલગ સ્તરો બનાવે છે અને તે વિદ્યુતવિભાજન દરમિયાન પણ અલગ રહે છે. આનું કારણ શું છે?

  • A
    ઉપરનું સ્તર કેથોડ દ્વારા આકર્ષાયેલું રહે છે અને નીચેનું સ્તર એનોડ દ્વારા આકર્ષાયેલું રહે છે
  • B
    સ્તરોને અલગ રાખવા માટે કોષમાં ખાસ વ્યવસ્થા હોય છે
  • C
    $3$ સ્તરોની ઘનતા અલગ-અલગ હોય છે
  • D
    $3$ સ્તરોને અલગ-અલગ તાપમાને જાળવવામાં આવે છે

Explore More

Similar Questions

સિલ્વરના વિદ્યુતવિભાજ્ય શુદ્ધિકરણમાં એનોડ મડમાં શું હોય છે?

કોના ઉષ્મીય વિઘટનથી નિકલ $(Ni)$ મળે છે?

ઝોન રિફાઇનીંગ પધ્ધતિ મુખ્યત્વે.......... માટે વપરાય છે.

મોન્ડ પ્રક્રિયાનો ઉપયોગ શેના માટે થાય છે?

કોપરના વિદ્યુતવિભાજ્ય શુદ્ધિકરણમાં,$Ag$ અને $Au$ ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo