મૂત્રપિંડમાં,મૂત્રના નિર્માણમાં નીચેની પ્રક્રિયાઓનો ક્રમ કયો છે?

  • A
    ગ્લોમેર્યુલર ગાળણ,પુનઃશોષણ અને નલિકામય સ્ત્રાવ
  • B
    પુનઃશોષણ,ગાળણ અને સ્ત્રાવ
  • C
    સ્ત્રાવ,શોષણ અને ગાળણ
  • D
    ગાળણ,સ્ત્રાવ અને પુનઃશોષણ

Explore More

Similar Questions

દરરોજનો ગ્લોમેર્યુલર ગાળણ દર $(GFR)$ કેટલો હોય છે ($, L$ માં)?

મૂત્ર નિર્માણનું પ્રથમ પગલું કયું છે?

રુધિરનો નીચેનામાંથી કયો ઘટક નેફ્રોનમાં પ્રવેશતો નથી?

વિધાન : કિડની દ્વારા પ્રતિ મિનિટ બનતા ગાળણના જથ્થાને $\text{GFR}$ કહેવામાં આવે છે.
કારણ : એક સ્વસ્થ વ્યક્તિમાં $\text{GFR}$ આશરે $25\ ml/\text{minute}$ હોય છે.

સસલાના ગ્લોમેર્યુલસમાં,ધમનિકાઓના વ્યાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo