લાઈમ કિલ્નમાં,પ્રક્રિયા $CaCO_{3(s)} \to CaO_{(s)} + CO_{2(g)}$ પૂર્ણ થાય છે કારણ કે

  • A
    ઊંચા તાપમાનને કારણે
  • B
    $CaO$ એ $CaCO_3$ કરતા વધુ સ્થાયી છે
  • C
    $CO_2$ સતત બહાર નીકળી જાય છે
  • D
    $CaO$ નું વિયોજન થતું નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં દબાણ વધારતાં સંતુલન પ્રતિગામી દિશામાં ખસશે?

પ્રક્રિયા $HCN_{(aq)} \Leftrightarrow H_{(aq)}^{+} + CN_{(aq)}^{-}$ ધ્યાનમાં લો. સંતુલન સમયે,$CN_{(aq)}^{-}$ ઉમેરવાથી શું થશે?

પ્રક્રિયા $CaCO_3 \rightleftharpoons CaO + CO_{2(g)}$ લાઈમ ક્લીન (ચૂનાની ભઠ્ઠી) માં પૂર્ણ થાય છે કારણ કે:

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજોની વધુ માત્રા મેળવવા માટે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ અનુકૂળ છે?

પ્રક્રિયા $A_{(g)} + 2B_{(g)} \rightleftharpoons C_{(g)} + Q \ kJ$ માં,વધુ નીપજ મેળવવા અથવા પુરોગામી પ્રક્રિયાને અનુકૂળ બનાવવા માટે શું કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo