$NH_3$ ના ઉત્પાદન માટે હેબરની સતત પ્રવાહ પ્રક્રિયામાં $N_{2(g)} + 3H_{2(g)} \longleftrightarrow 2NH_{3(g)}$,$\Delta H = -22.08 \ kcal$ પ્રક્રિયા સામેલ છે. તો સાનુકૂળ પરિસ્થિતિઓ કઈ છે?

  • A
    ઊંચું દબાણ અને નીચું તાપમાન,કારણ કે સક્રિયકરણ ઊર્જા $(E_a)$ ઓછી છે.
  • B
    નીચું દબાણ અને નીચું તાપમાન,કારણ કે $E_a$ ઓછી છે.
  • C
    ઊંચું દબાણ અને વધેલું અનુકૂળ તાપમાન,કારણ કે $E_a$ ઊંચી છે.
  • D
    આમાંથી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

એક પ્રતિવર્તી પ્રક્રિયામાં $K_c > K_p$ અને $\Delta H = +40 \, kcal$ છે. તો નીપજનું નિર્માણ કઈ પરિસ્થિતિમાં ઓછું થશે?

આપેલ તાપમાને $CO_{(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$ પ્રક્રિયા માટે,$CO_{2(g)}$ નું સંતુલન પ્રમાણ કેવી રીતે વધારી શકાય?

પ્રક્રિયા $SO_{2(g)} + 1/2 O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ માટે,વિવિધ દબાણે નીપજની ટકાવારી ઉપજ આકૃતિમાં દર્શાવેલ છે. તો,નીચેનામાંથી કયું સાચું છે?

સંતુલન $SO_2Cl_{2(g)} \rightleftharpoons SO_{2(g)} + Cl_{2(g)}$ એ $25 \ ^oC$ તાપમાને બંધ પાત્રમાં પ્રાપ્ત થાય છે અને નિષ્ક્રિય વાયુ હિલિયમ અચળ કદ પર ઉમેરવામાં આવે છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી?
$(a)$ $SO_2, Cl_2$ અને $SO_2Cl_2$ ની સાંદ્રતા બદલાય છે
$(b)$ વધુ ક્લોરિન બને છે
$(c)$ $SO_2$ ની સાંદ્રતા ઘટે છે
$(d)$ વધુ $SO_2Cl_2$ બને છે

નીચેનામાંથી કઈ સંતુલન પ્રક્રિયામાં,સિસ્ટમના કદમાં ફેરફાર કરવાથી મોલની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo