ઇથેનોલના ઔદ્યોગિક ઉત્પાદનની આધુનિક રીતમાં ઈથિનનું જલીયકરણ કયા પદાર્થની હાજરીમાં કરવામાં આવે છે?

  • A
    સાંદ્ર $HCl$
  • B
    સાંદ્ર $HNO_3$
  • C
    સાંદ્ર $H_2SO_4$
  • D
    મંદ $H_2SO_4$

Explore More

Similar Questions

રબરની વલ્કેનાઈઝેશન પ્રક્રિયાનો વેગ વધારવા માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

કીટોન સમૂહનું સૌથી સાદું સંયોજન કયું છે?

આપેલ પ્રતિક્રિયાઓને ઉદાહરણો સાથે સમજાવો:
$(a)$ સાબુનીકરણ પ્રતિક્રિયા
$(b)$ દહન પ્રતિક્રિયા

નીચેનામાંથી આલ્કીન અને આલ્કાઈન પસંદ કરો:
$C_{2}H_{4}, C_{3}H_{4}, C_{2}H_{2}, C_{4}H_{8}$

ઈથેનાલનું સામાન્ય નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo