આવર્ત કોષ્ટકમાં,પરમાણુક્રમાંકમાં વધારા સાથે તત્વના ધાત્વિક ગુણધર્મમાં શું ફેરફાર થાય છે?

  • A
    આવર્તમાં ઘટે છે અને સમૂહમાં વધે છે.
  • B
    આવર્તમાં વધે છે અને સમૂહમાં ઘટે છે.
  • C
    આવર્ત અને સમૂહ બંનેમાં વધે છે.
  • D
    આવર્ત અને સમૂહ બંનેમાં ઘટે છે.

Explore More

Similar Questions

$s-$બ્લોકમાં,સમૂહમાં નીચે તરફ જતાં,પાણી અને હવા સાથે ધાતુઓની પ્રતિક્રિયાશીલતા વધે છે. નીચેનામાંથી કયા પરિબળને આ પ્રતિક્રિયાશીલતાના વલણ સાથે કોઈ લેવાદેવા નથી?

Difficult
View Solution

કયું તત્વ મહત્તમ અધાત્વીય ગુણધર્મ દર્શાવશે?

આધુનિક આવર્તકોષ્ટકમાં કયા વિભાગના તત્વો સૌથી વધુ વિદ્યુતધનમય (electropositive) હોય છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (ઓક્સાઈડ) List-$II$ (સ્વભાવ)
$A. Cl_2O_7$ $I. \text{ઉભયગુણી}$
$B. Na_2O$ $II. \text{બેઝિક}$
$C. Al_2O_3$ $III. \text{તટસ્થ}$
$D. N_2O$ $IV. \text{એસિડિક}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આવર્ત કોષ્ટકમાં કેટલાં તત્ત્વો વાયુ છે? તેમનું આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo