બ્રાઈન (ક્ષારયુક્ત પાણી) ના વિદ્યુતવિભાજન દ્વારા ક્લોરિનની બનાવટમાં, એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

  • A
    $Cl^{-}_{(aq)} \rightarrow \frac{1}{2} Cl_{2(g)} + e^{-}$
  • B
    $Na^{+}_{(aq)} + e^{-} \rightarrow Na_{(s)}$
  • C
    $O_{2(g)} + 4H^{+} + 4e^{-} \rightarrow 2H_{2}O_{(l)}$
  • D
    $H^{+}_{(aq)} + e^{-} \rightarrow \frac{1}{2} H_{2(g)}$

Explore More

Similar Questions

$NaOH$ ની બનાવટ દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે?

$Cu$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને $CuSO_4$ ના દ્રાવણની વિદ્યુતવિભાજન પ્રક્રિયા આપો.

પીગળેલા સોડિયમ ક્લોરાઈડના વિદ્યુત વહન માટે શું જવાબદાર છે?

જ્યારે સોડિયમ એસિટેટના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે કેથોડ $(X)$ અને એનોડ $(Y)$ પર બનતી વાયુરૂપ નીપજો કઈ છે?

પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને મંદ $H_2SO_4$ ના વિદ્યુતવિભાજનમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo