વિદ્યુતવિભાજનની પ્રક્રિયામાં,વિદ્યુતવિભાજ્યની અંદર વિદ્યુતપ્રવાહ કોના દ્વારા વહન પામે છે?

  • A
    ઇલેક્ટ્રોન
  • B
    પરમાણુઓ
  • C
    ધન અને ઋણ આયનો
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા દ્વારા $H_2S_2O_8$ મેળવવા માટે નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ કરી શકાય છે?

જ્યારે કોપર ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જલીય $CuSO_4$ દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે ત્યારે એનોડ પર નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

જ્યારે એસિડયુક્ત પાણી ($dil. H_{2}SO_{4}$ દ્રાવણ) નું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે શું દ્રાવણની $pH$ પર અસર થશે? તમારા જવાબનું સમર્થન કરો.

જલીય $NaCl$ (બ્રાઈન) ના વિદ્યુતવિભાજન દરમિયાન, કેથોડ પર કઈ નીપજ બને છે?

$CuCl_2$ ના જલીય દ્રાવણનું $Pt$ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે ત્યારે,કેથોડ અને એનોડ પર થતી પ્રક્રિયાઓ અનુક્રમે કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo