પ્રક્રિયા $4NH_{3(g)} + 5O_{2(g)} \to 4NO_{(g)} + 6H_{2}O_{(g)}$ માં,જ્યારે $1 \ mole$ એમોનિયા અને $1 \ mole$ $O_{2}$ ને પૂર્ણ પ્રક્રિયા કરવા માટે લેવામાં આવે છે,ત્યારે:

  • A
    $1.0 \ mole$ $H_{2}O$ ઉત્પન્ન થાય છે
  • B
    $1.0 \ mole$ $NO$ ઉત્પન્ન થશે
  • C
    બધો જ ઓક્સિજન વપરાઈ જશે
  • D
    બધો જ એમોનિયા વપરાઈ જશે

Explore More

Similar Questions

જે પ્રક્રિયક પ્રક્રિયામાં સંપૂર્ણપણે વપરાઈ જાય છે તેને સીમિત પ્રક્રિયક (limiting reagent) કહેવામાં આવે છે. પ્રક્રિયા $2A + 4B \to 3C + 4D$ માં,જ્યારે $A$ ના $5 \ mol$ એ $B$ ના $6 \ mol$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે:
$(i)$ સીમિત પ્રક્રિયક કયો છે?
$(ii)$ ઉત્પન્ન થયેલ $C$ નો જથ્થો ગણો.

$92 \ g \ NO_{2(g)}$ અને $32 \ g \ O_{2(g)}$ ને એક સખત પાત્રમાં લેવામાં આવે છે. અચળ તાપમાને,તેઓ પ્રક્રિયા કરીને $N_2O_{5(g)}$ બનાવે છે. પ્રક્રિયા પછી પાત્રમાં દબાણ $\frac{7}{8} P$ જોવા મળે છે,જ્યાં $P$ એ વાયુમય મિશ્રણનું પ્રારંભિક દબાણ છે. પ્રક્રિયાની ટકાવારી ઉપજ ....$\%$ છે.

Difficult
View Solution

$1 \ mol$ કેલ્શિયમ ફોસ્ફાઇડની વધુ પડતા પાણી સાથેની પ્રક્રિયાથી ....... મળે છે.

$100 \ mL$ $20.8 \%$ $BaCl_2$ દ્રાવણને $50 \ mL$ $9.8 \%$ $H_2SO_4$ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા $BaSO_4$ નું પ્રમાણ ............. $g$ હશે.
( $Ba = 137, Cl = 35.5, S = 32, H = 1$ અને $O = 16$ )

$STP$ પર $10 \, L$ ના બંધ પાત્રમાં $1 \, L$ વોટર ગેસ $(1:1 \, CO : H_2)$ અને $9 \, L$ હવા ($20 \% \, O_2$ કદથી) રહેલી છે. પાત્રના મિશ્રણને સળગાવવામાં આવે છે. પાત્રમાં $CO_2$ ના મોલની સંખ્યા આશરે $.... \, mol$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo