પ્રક્રિયા $A + 2B \rightleftharpoons 2C$ માં,જો $2$ મોલ $A$,$3.0$ મોલ $B$ અને $2.0$ મોલ $C$ ને $2.0 \ L$ ના ફ્લાસ્કમાં રાખવામાં આવે અને $C$ ની સંતુલન સાંદ્રતા $0.5 \ mol/L$ હોય,તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_c$ કેટલો હશે?

  • A
    $0.073$
  • B
    $0.147$
  • C
    $0.05$
  • D
    $0.026$

Explore More

Similar Questions

$10 \text{ L}$ ના બંધ પાત્રમાં $He$ અને $A(g)$ નો દરેકનો એક મોલ લેવામાં આવે છે અને $400 \text{ K}$ તાપમાને ગરમ કરીને નીચે મુજબનું સંતુલન સ્થાપિત કરવામાં આવે છે: $A(g) \rightleftharpoons B(g)$. $400 \text{ K}$ તાપમાને આ પ્રક્રિયા માટે $K_{c} = 4.0$ છે. સંતુલન સમયે $He$ અને $B(g)$ ના આંશિક દબાણ ($\text{atm}$ માં) અનુક્રમે કેટલા હશે? (ધારો કે $He$, $A(g)$ અને $B(g)$ આદર્શ વાયુ તરીકે વર્તે છે) (આપેલ છે: $R = 0.082 \text{ L atm K}^{-1} \text{ mol}^{-1}$)

$500 \, K$ તાપમાને પદાર્થ '$S$' માટે પ્રવાહી અને વાયુ અવસ્થામાં $\Delta _f G^o$ ના મૂલ્યો અનુક્રમે $+100.7 \, kcal \, mol^{-1}$ અને $+103 \, kcal \, mol^{-1}$ છે. $500 \, K$ તાપમાને પ્રવાહી '$S$' નું બાષ્પ દબાણ આશરે કેટલું હશે? $(R = 2 \, cal \, K^{-1} \, mol^{-1}) \dots \dots \text{atm}$.

નીચેના સંતુલન આપેલા છે:
$N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3 : K_1$
$N_2 + O_2 \rightleftharpoons 2NO : K_2$
$H_2 + 1/2O_2 \rightleftharpoons H_2O : K_3$
તો પ્રક્રિયા $2NH_3 + 5/2O_2 \rightleftharpoons 2NO + 3H_2O$ માટે $K_1, K_2$ અને $K_3$ ના સંદર્ભમાં સંતુલન અચળાંક..... થશે.

Difficult
View Solution

એક ઘન $XY$ ને શૂન્યાવકાશિત સીલબંધ પાત્રમાં રાખતા તે તાપમાન $T$ પર વિઘટન પામીને વાયુઓ $X$ અને $Y$ નું મિશ્રણ બનાવે છે. પાત્રમાં સંતુલન દબાણ $10 \, bar$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ કેટલું હશે?

$25^\circ\text{C}$ તાપમાને બંધ પાત્રમાં થતી નીચેની વાયુમય પ્રક્રિયા ધ્યાનમાં લો: $2A(g) \rightarrow 4B(g) + C(g)$. કોષ્ટક વિવિધ સમય અંતરાલે સિસ્ટમનું કુલ દબાણ આપે છે. $30$ મિનિટના સમય અંતરાલે $C(g)$ નું દબાણ ગણો.
સમય (મિનિટ)કુલ દબાણ (mm Hg)
$30$$300$
$\infty$$600$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo