પ્રક્રિયા $I_2 + 2S_2O_3^{2-} \to 2I^{-} + S_4O_6^{2-}$ માં,આયોડિનનું તુલ્ય વજન કેટલું થશે?

  • A
    આણ્વીય વજન
  • B
    આણ્વીય વજનના $1/2$ ગણું
  • C
    આણ્વીય વજનના $1/4$ ગણું
  • D
    આણ્વીય વજનના બમણું

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ ને અસાઇન કરો.
$Na_2CrO_4 + HCl \longrightarrow H_2Cr_2O_7 + NaCl$

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$S + HNO_3 \, (Dil.) \longrightarrow H_2SO_4 + NO \uparrow $

જલીય દ્રાવણમાં $Br_2$ ની $Na_2CO_3$ સાથેની પ્રક્રિયાથી સોડિયમ બ્રોમાઈડ અને સોડિયમ બ્રોમેટ મળે છે અને $CO_2$ વાયુ મુક્ત થાય છે. સંતુલિત રાસાયણિક સમીકરણમાં સોડિયમ બ્રોમાઈડના અણુઓની સંખ્યા કેટલી છે?

જ્યારે $CrI_3$ નું $Cr_2O_7^{2-}$ અને $IO_4^-$ માં ઓક્સિડેશન થાય છે,ત્યારે $CrI_3$ નું તુલ્ય દળ કેટલું થશે :-

આલ્કલાઇન માધ્યમમાં,પરમેંગેનેટ આયનનું રિડક્શન $........$ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo