નીચે આપેલા ત્રણ અંકની સંખ્યાઓના સમૂહમાં,દરેક સંખ્યાના પ્રથમ બે અંકોની અદલાબદલી કરવામાં આવે છે. ફેરફાર કર્યા પછી જો તેમને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે,તો તેમની વચ્ચે કઈ સંખ્યા આવશે?
$230, 422, 328, 516, 138$

  • A
    $230$
  • B
    $328$
  • C
    $516$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેની શ્રેણીમાં આગળ આવતી સંખ્યા પર નિશાની કરો:
$4, 6, 12, 14, 28, 30, (\ldots)$

આપેલી શ્રેણીમાં ખાલી જગ્યા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$3, 12, 27, 48, 75, 108, (...)$

આપેલ શ્રેણીમાં ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$1, 2, 3, 5, 8, (\ldots)$

શ્રેણી પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો: $abca....bcaab....aa...caa....c$

આપેલી શ્રેણીમાં ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$1, 6, 13, 22, 33, (...)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo