ઘન અવસ્થામાં, $PCl_{5}$ એ ... તરીકે અસ્તિત્વ ધરાવે છે.

  • A
    $[PCl_{4}]^{-}$ અને $[PCl_{6}]^{+}$ આયનો
  • B
    માત્ર સહસંયોજક $PCl_{5}$ અણુઓ
  • C
    $[PCl_{4}]^{+}$ અને $[PCl_{6}]^{-}$ આયનો
  • D
    માત્ર સહસંયોજક $P_{2}Cl_{10}$ અણુઓ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ સૌથી નિર્બળ આંતરઆણ્વીય બળો ધરાવે છે?

ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ વચ્ચે નીચેનામાંથી કયા પ્રકારનું આકર્ષણ બળ ઉદભવે છે?

$I_{2(s)}$,ડ્રાય આઈસ $(CO_{2(s)})$,$PCl_{5(s)}$,$N_2O_{5(s)}$,$PBr_{5(g)}$ માંથી કેટલા અણુઓ કેટાયન-એનાયન જોડી ધરાવે છે?

$HCl$,$HBr$ અને $HI$ ની શ્રેણીમાં,ઉત્કલનબિંદુ $HCl < HBr < HI$ ના ક્રમમાં વધે છે. આનું કારણ શું છે?

હીરો સખત છે,કારણ કે ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo