વર્ગીકરણની શ્રેણીઓમાં, પ્રાણીઓના કિસ્સામાં ચડતા ક્રમમાં કઈ પદાનુક્રમિક ગોઠવણી સાચી છે?

  • A
    સૃષ્ટિ, વર્ગ, સમુદાય, કુળ, ગોત્ર, પ્રજાતિ, જાતિ
  • B
    સૃષ્ટિ, ગોત્ર, વર્ગ, સમુદાય, કુળ, પ્રજાતિ, જાતિ
  • C
    સૃષ્ટિ, ગોત્ર, સમુદાય, વર્ગ, કુળ, પ્રજાતિ, જાતિ
  • D
    જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ

Explore More

Similar Questions

સજીવના દ્વિનામી નામકરણમાં કયું નામ નાની લિપિમાં (lowercase) લખવામાં આવે છે?

પ્રાણીઓના વર્ગીકરણમાં 'ટેક્સન' (taxon) નો અર્થ શું છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ ભિન્નતા (Variations)
$(ii)$ નામકરણ (Nomenclature)

નીચેના જોડકા જોડો :
કોલમ-$I$ (સામાન્ય નામ)કોલમ-$II$ (પ્રજાતિ)
$P$. મનુષ્ય$I$. ટ્રીટીકમ
$Q$. ઘરમાખી$II$. હોમો
$R$. આંબો$III$. મેન્જીફેરા
$S$. ઘઉં$IV$. મસ્કા

નીચેનામાંથી કઈ શ્રેણી જાતિની તુલનામાં લક્ષણોમાં વધારે સામાન્યતા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo