થર્મોડાયનેમિક્સમાં,પ્રક્રિયાને પ્રતિવર્તી (reversible) ત્યારે કહેવામાં આવે છે જ્યારે

  • A
    પર્યાવરણ અને તંત્ર એકબીજામાં પરિવર્તિત થાય
  • B
    તંત્ર અને પર્યાવરણ વચ્ચે કોઈ સીમા ન હોય
  • C
    પર્યાવરણ હંમેશા તંત્ર સાથે સંતુલનમાં હોય
  • D
    તંત્ર આપમેળે પર્યાવરણમાં પરિવર્તિત થાય

Explore More

Similar Questions

દ્રાવણની મંદન એન્થાલ્પી કયા પરિબળો પર આધાર રાખે છે?

થર્મોડાયનેમિક્સમાં,પ્રક્રિયાને પ્રતિવર્તી (reversible) ત્યારે કહેવામાં આવે છે જ્યારે

$25^{\circ} C$ તાપમાને $2$ મોલ આદર્શ વાયુને $1.0 \ bar$ થી $10.0 \ bar$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે સંકોચવામાં આવે ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

$298 \ K$ તાપમાને કઈ સ્પીસીઝની પ્રમાણિત મોલર એન્થાલ્પી ઓફ ફોર્મેશન વ્યાખ્યા મુજબ $ZERO$ હોય છે?

$300 \ K$ તાપમાને $2 \ mol$ આદર્શ વાયુનું $1 \ L$ થી $10 \ L$ કદ સુધી પ્રતિવર્તી અને સમતાપી વિસ્તરણ થાય ત્યારે થતું કાર્ય કેટલું હશે ($kJ$ માં)? $(R = 0.0083 \ kJ \ K^{-1} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo