$3$ મોલ ઈથેન $(C_{2}H_{6})$ માં,નીચેનાની ગણતરી કરો:
$i.$ કાર્બન પરમાણુઓના મોલની સંખ્યા.
$ii.$ હાઈડ્રોજન પરમાણુઓના મોલની સંખ્યા.
$iii.$ ઈથેનના અણુઓની સંખ્યા.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$i.$ $1$ મોલ $C_{2}H_{6}$ માં $2$ મોલ કાર્બન પરમાણુઓ હોય છે.
$\therefore$ $3$ મોલ $C_{2}H_{6}$ માં કાર્બન પરમાણુઓના મોલની સંખ્યા $= 2 \times 3 = 6 \text{ મોલ}$.
$ii.$ $1$ મોલ $C_{2}H_{6}$ માં $6$ મોલ હાઈડ્રોજન પરમાણુઓ હોય છે.
$\therefore$ $3$ મોલ $C_{2}H_{6}$ માં હાઈડ્રોજન પરમાણુઓના મોલની સંખ્યા $= 3 \times 6 = 18 \text{ મોલ}$.
$iii.$ $1$ મોલ $C_{2}H_{6}$ માં $6.022 \times 10^{23}$ ઈથેનના અણુઓ હોય છે.
$\therefore$ $3$ મોલ $C_{2}H_{6}$ માં અણુઓની સંખ્યા $= 3 \times 6.022 \times 10^{23} = 1.8066 \times 10^{24} \text{ અણુઓ}$.

Explore More

Similar Questions

નીચેનાને વધતા દળના ક્રમમાં ગોઠવો:
$I$. $1$ મોલ $N_2$
$II$. $0.5$ મોલ $O_3$
$III$. $3.011 \times 10^{23}$ અણુઓ $O_2$
$IV$. $0.5$ ગ્રામ પરમાણુ $O$

$280 \ g$ $Fe$ માં પરમાણુઓની સંખ્યા કેટલી થશે?

$STP$ પર $1 \ mL$ પાણીની વરાળમાં પાણીના અણુઓની સંખ્યા શોધો?

$STP$ પર $112 \ cm^3$ $CH_4$ વાયુનું વજન ...... $g$ છે.

એક મોલ કાર્નાલાઈટમાં પાણીના અણુઓના મોલની સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo