$Ulothrix$ માં અર્ધીકરણ $(Reduction\, division)$ ક્યાં થાય છે?

  • A
    જન્યુ
  • B
    ઝાયગોસ્પોર (યુગ્મ બીજાણુ)
  • C
    ઝૂસ્પોર (ચલ બીજાણુ)
  • D
    થેલસ

Explore More

Similar Questions

$Spirogyra$ ના નીચેનામાંથી કયા ભાગમાં પાયરેનોઇડ્સ (Pyrenoids) જોવા મળે છે?

$Palmella$ અવસ્થા ક્યારે ઉત્પન્ન થાય છે?

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નોના જવાબ આપો:
$(i)$ કશાધારી : ચલબીજાણુ :: કશાવિહીન : ........
$(ii)$ વૉલ્વોક્સ : વસાહતી :: સ્પાયરોગાયરા : .....

નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

નીચેનામાંથી કયો હાઇડ્રોકોલોઇડ બદામી લીલ (brown algae) માંથી મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo