એક અંડક ધરાવતા એકકોટરીય બીજાશયમાં,જરાયુવિન્યાસ કેવો હોય છે?

  • A
    સીમાંત
  • B
    તલીય
  • C
    મુક્ત કેન્દ્રસ્થ
  • D
    અક્ષવર્તી

Explore More

Similar Questions

કોઈપણ સમયે કોઈ વિસ્તારમાં પોષક સ્તર પર રહેલા જીવંત પદાર્થોના જથ્થાને શું કહેવામાં આવે છે?

શ્રેણી $x \log _e a + \frac{x^3}{3!} (\log _e a)^3 + \frac{x^5}{5!} (\log _e a)^5 + \dots$ નું મૂલ્ય શું છે?

$S_1, S_2, \ldots, S_{10}$ એક પરિષદમાં વક્તાઓ છે. જો $S_1$ ફક્ત $S_2$ પછી જ સંબોધન કરે,તો વક્તાઓ કેટલી રીતે સંબોધન કરી શકે?

જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3+4x+1=0$ ના બીજ હોય,તો $(\alpha+\beta)^{-1}+(\beta+\gamma)^{-1}+(\gamma+\alpha)^{-1}$ ની કિંમત શોધો.

$4.5\, W, 1.5\, V$ તરીકે રેટ કરેલ ટોર્ચનો બલ્બ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલ છે. બલ્બને સંપૂર્ણ તીવ્રતા સાથે પ્રકાશિત કરવા માટે જરૂરી સેલનું $e.m.f.$ ............. $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo