શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ શેના પર આધાર રાખે છે?

  • A
    આવૃત્તિ
  • B
    તરંગલંબાઈ
  • C
    પ્રકાશના ઉદગમનો વેગ
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

આકૃતિ એક ચોક્કસ બિંદુ અને ચોક્કસ ક્ષણે $EM$ તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ દર્શાવે છે. તરંગ ઋણ $z$ દિશા ($-z$ દિશા) માં ઉર્જાનું વહન કરી રહ્યું છે. તે બિંદુ અને ક્ષણે તરંગના ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ ની દિશા શું હશે?

મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા $(U_E)$ છે અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા $(U_B)$ છે. તો

જો ${\varepsilon _0}$ અને ${\mu _0}$ અનુક્રમે મુક્ત અવકાશની વિદ્યુત પરમિટિવિટી અને ચુંબકીય પરમીબિલિટી હોય,અને ${\varepsilon}$ તથા ${\mu}$ એ માધ્યમમાં અનુરૂપ રાશિઓ હોય,તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો થાય?

વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ........ માટે સમાન હોય છે.

જો ${\mu_r}$ એ સાપેક્ષ પરમીએબિલિટી (relative permeability) અને $K$ એ માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક હોય,તો તેનો વક્રીભવનાંક $n$ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo