કાર્બનના કયા અપરરૂપમાં દરેક કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે ચાર બંધ બનાવે છે?

  • A
    ગ્રેફાઇટ
  • B
    ગ્રેફાઇટ અને $C_{60}$
  • C
    હીરો (Diamond)
  • D
    હીરો અને $C_{60}$

Explore More

Similar Questions

હીરા માટે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી કોનો ઉપયોગ ઓપ્ટિકલ સાધનો બનાવવા માટે થાય છે?

કાર્બન અને જર્મેનિયમ $14^{th}$ સમૂહના તત્વો છે. કાર્બનનો મહત્તમ સવર્ગ આંક જર્મેનિયમ કરતા ઓછો હોય છે,કારણ કે

સીલીકા નીચેનામાંથી શેમાં દ્રાવ્ય છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I)$ $SnF_4$ સ્વભાવે આયનીય છે.
$II)$ સમૂહ $14$ ના તત્વોના ડાયહેલાઈડની સ્થિરતા સમૂહમાં નીચે તરફ જતાં વધે છે.
$III)$ $GeCl_2$ એ $GeCl_4$ કરતા વધુ સ્થિર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo