કયા લસિકા અંગમાં લસિકાકણ સહિત બધા રુધિરકોષો સર્જાય છે?

  • A
    આંત્રપૂચ્છ
  • B
    અસ્થિમજ્જા
  • C
    થાયમસ
  • D
    બરોળ

Explore More

Similar Questions

ત્વચા અને શ્લેષ્મનું આવરણ જન્મજાત પ્રતિકારકતામાં કયા પ્રકારના અવરોધ તરીકે કાર્ય કરે છે?

સસ્તન પ્રાણીઓમાં $T-$ લસિકાકણો ($T$-lymphocytes) માટે નીચેનામાંથી શું સાચું છે?

જંતુઓના ચેપ પછી પ્રાપ્ત થતી રોગપ્રતિકારક શક્તિ કઈ છે?

પ્રાથમિક લસિકાઅંગોમાં કોનો સમાવેશ થાય છે?

નીચે આપેલા વિધાનોમાંથી સાચાં વિધાનો ઓળખો:
$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે.
$(ii)$ શ્વસનમાર્ગ,જઠરોઆંત્રીયમાર્ગ અને મૂત્રજનનમાર્ગના અસ્તરમાં શ્લેષ્મનું પડ એ દેહધાર્મિક અંતરાય છે.
$(iii)$ $IgA, IgM, IgE, IgG$ એ $T-$કોષોના પ્રકાર છે.
$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo