નીચેનામાંથી શેમાં વૃદ્ધિ ઉપ-અગ્રસ્થ (sub-apical) હોય છે?

  • A
    મૂળ
  • B
    પ્રરોહ
  • C
    પર્ણદંડ
  • D
    પુષ્પદંડ

Explore More

Similar Questions

વાયુરંધ્રના સહાયક કોષો $..........$ નું રૂપાંતરણ છે.

નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે?
રાઈ,ઘઉં,વડ,ડાંગર,બાજરી,મકાઈ

દ્વિદળી વનસ્પતિના પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે,જ્યારે એકદળી વનસ્પતિના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. જીવવિજ્ઞાન એ 'અપવાદોનું વિજ્ઞાન' હોવાથી,આ સામાન્યીકરણ માટેનો કોઈ અપવાદ શોધો.

$Acacia$ $auriculiformis$ (ઓસ્ટ્રેલિયન બાવળ) ના પર્ણદંડ (Phyllode) ને પર્ણનું રૂપાંતરણ માનવામાં આવે છે કારણ કે:

સરગવામાં $(Moringa)$,પર્ણો કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo