નીચેનામાંથી શેમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થતો નથી?

  • A
    પ્રકાશસંશ્લેષી લાલ લીલ
  • B
    પ્રકાશસંશ્લેષી લીલી લીલ
  • C
    પ્રકાશસંશ્લેષી બ્લુ-ગ્રીન આલ્ગી (નીલહરિત લીલ)
  • D
    પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા

Explore More

Similar Questions

નીચે આપેલા ટૂંકાક્ષરો (abbreviations) ના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $PGA$
$(2)$ $OAA$

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ મકાઈ / સૂર્યમુખી એ $C_4$ વનસ્પતિ છે.
$(2)$ રુબિસ્કો / ઓક્સિજીનેઝ ઉત્સેચક વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો ઉત્સેચક છે.

$C_3$ અને $C_4$ વનસ્પતિ વચ્ચે નીચેનામાંથી કઈ બાબત અલગ પડતી નથી?
$I.$ પ્રાથમિક $CO_2$ ગ્રાહક.
$II.$ પ્રકાશશ્વસનનું પ્રમાણ.
$III.$ $CO_2$ ના સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક.
$IV.$ કેલ્વિન ચક્રની હાજરી.
$V.$ પર્ણની અંતસ્થ રચના.

એક ફોટોસિસ્ટમ $..............$ ની બનેલી હોય છે.

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo