નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં $H_2O$ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ તરીકે વર્તશે?

  • A
    $[Co(H_2O)_6]^{+3}$
  • B
    $[Pt(H_2O)_4]^{+2}$
  • C
    $[Mn(H_2O)_6]^{+2}$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી લિગેન્ડ ફિલ્ડ સ્ટ્રેન્થનો સાચો ક્રમ કયો છે?

નીચેના દરેક આયનોમાં $3d$ ઇલેક્ટ્રોનની સંખ્યા લખો:
$Ti^{2+}, V^{2+}, Cr^{3+}, Mn^{2+}, Fe^{2+}, Fe^{3+}, Co^{2+}, Ni^{2+}$ અને $Cu^{2+}$
આ જલીય આયનો (અષ્ટફલકીય) માટે પાંચ $3d$ કક્ષકો કેવી રીતે ભરાશે તે દર્શાવો.

Difficult
View Solution

$[Fe(H_2O)_6]Cl_2$ અને $K_2[NiCl_4]$ ની ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઈઝેશન એનર્જી $(CFSE)$ અનુક્રમે કેટલી છે?

$\Delta_{0}$ $(CFSE)$ નું ન્યૂનતમ મૂલ્ય ધરાવતો સંકીર્ણ આયન કયો છે?

દ્રશ્યમાન વિભાગમાં શોષણની તરંગલંબાઇ માટેનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo