નીચેનામાંથી શેમાં $NH_4OH$ નું વિયોજન ન્યૂનતમ હશે?

  • A
    $NaOH$
  • B
    $H_2O$
  • C
    $NH_4Cl$
  • D
    $NaCl$

Explore More

Similar Questions

$0.1 \, M \, Na_2CO_3$ માં $Ag_2CO_3$ ની દ્રાવ્યતા કેટલી થાય? સમાન તાપમાને $Ag_2CO_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $4 \times 10^{-13}$ છે.

જ્યારે $NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ ઉમેરવામાં આવે ત્યારે શુદ્ધ $NaCl$ નુ અવક્ષેપન થાય છે,કારણ કે:

Difficult
View Solution

કયા રસાયણના ઉમેરણથી એસિટિક એસિડના દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઘટશે?

$AgCl$ ની દ્રાવ્યતા નીચેનામાંથી કયા દ્રાવણમાં સૌથી ઓછી હોય છે?

$0.05 \ M$ એસિટિક એસિડના દ્રાવણમાં $0.05 \ M$ એસિટેટ આયન ઉમેરવાથી પરિણામી દ્રાવણ પર થતી અસર સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo