નીચેનામાંથી કયા વિકલ્પમાં નીપજ વાયુઓ $X$ અને $Y$ (પાણીની વરાળ સિવાય) સમાન છે?

  • A
    $Mg_2C_3 + H_2O \to X$; $Al_4C_3 + H_2O \to Y$
  • B
    $NH_4NO_3 \xrightarrow{\Delta} X$; $(NH_4)_2Cr_2O_7 \xrightarrow{\Delta} Y$
  • C
    $NH_4Cl \xrightarrow{NaOH(aq.)} X$; $NaNO_3 \xrightarrow{Al/NaOH(aq.)} Y$
  • D
    $Cu + dil. HNO_3 \to X$; $Ag + dil. HNO_3 \to Y$

Explore More

Similar Questions

ફોસ્ફિન $............$ વચ્ચેની પ્રક્રિયાથી બને છે.

$NH_3$,$PH_3$,$AsH_3$,અને $SbH_3$ માંથી કયું પ્રબળ રિડક્શનકર્તા છે?

હાઇપોફોસ્ફરસ એસિડનું બંધારણીય સૂત્ર નીચેનામાંથી ક્યું છે?

નાઈટ્રોજનના કિસ્સામાં,$NCl_3$ શક્ય છે પરંતુ $NCl_5$ શક્ય નથી,જ્યારે ફોસ્ફરસના કિસ્સામાં $PCl_3$ અને $PCl_5$ બંને શક્ય છે. આનું કારણ શું છે?

નીચેના હાઇડ્રાઇડ્સના ઉત્કલન બિંદુઓનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo