નીચેનામાંથી કયા વિકલ્પમાં ગોઠવણીનો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મના ફેરફાર સાથે સુસંગત નથી?

  • A
    $Al^{3+} < Mg^{2+} < Na^{+} < F^{-}$ (આયનીય કદમાં વધારો)
  • B
    $B < C < O < N$ (પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો)
  • C
    $I < Br < Cl < F$ (ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વધારો)
  • D
    $Li < Na < K < Rb$ (ધાત્વીય ત્રિજ્યામાં વધારો)

Explore More

Similar Questions

ખોટો ક્રમ પસંદ કરો.

Difficult
View Solution

$4$ પરમાણુઓની ઇલેક્ટ્રોનિક રચના નીચે મુજબ છે:
$P = [Ne] \, 3s^2 3p^3$
$Q = [Ar] \, 3d^{10} 4s^2 4p^3$
$R = [He] \, 2s^2 2p^5$
$S = [Ne] \, 3s^1$
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયો આવર્તી ગુણધર્મ નથી?

દ્રવ્યના એકાકી કણો સાથે સંકળાયેલા ગુણધર્મો કયા છે?

જો $A^{-}$ ની ઇલેક્ટ્રોનિક રચના $[Ar] \ 4s^2 \ 3d^{10} \ 4p^1$ હોય,તો $A^{+2}$ કયા સમૂહ અને આવર્તનો સભ્ય હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo