નીચેનામાંથી કઈ જોડીમાં પ્રથમ વાયુ રિડક્શન દ્વારા ફૂલોને વિરંજિત (bleach) કરે છે જ્યારે બીજો વાયુ ઓક્સિડેશન દ્વારા તેમ કરે છે?

  • A
    $CO$ અને $Cl_2$
  • B
    $SO_2$ અને $Cl_2$
  • C
    $H_2$ અને $Br_2$
  • D
    $NH_3$ અને $SO_2$

Explore More

Similar Questions

બ્રોમિનની ફ્લોરિનના વધારા સાથેની પ્રક્રિયાથી બનતું આંતરહેલોજન સંયોજન કયું છે?

જ્યારે ઠંડા અને મંદ $NaOH$ ની પ્રક્રિયા $Cl_2$ સાથે કરવામાં આવે છે, ત્યારે નીચેનામાંથી શું બને છે?

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$Cl_{2(g)} + H_2O \xrightarrow{R.T.} P + Q$
જો $P$ નું આણ્વીય દળ $Q$ કરતા ઓછું હોય,તો ખોટું વિધાન કયું છે?

પરઆયોડિક એસિડનું સામાન્ય સ્વરૂપ $HIO_4 \cdot 2H_2O$ અથવા $H_5IO_6$ છે. આને શું કહે છે?

ક્લોરિનના નીચેનામાંથી કયા ઓક્સીએસિડની ઉષ્મીય સ્થિરતા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo