નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $K_p$ નું મૂલ્ય $K_c$ જેટલું હશે?

  • A
    $H_2(g) + I_2(g) \rightleftharpoons 2HI(g)$
  • B
    $PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$
  • C
    $2NH_3(g) \rightleftharpoons N_2(g) + 3H_2(g)$
  • D
    $2SO_2(g) + O_2(g) \rightleftharpoons 2SO_3(g)$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2NO_{2(g)} \rightleftharpoons 2NO_{(g)} + O_{2(g)}$ માટે,$184 \, ^\circ C$ તાપમાને $K_c = 1.8 \times 10^{-6}$ છે. જો $R = 0.0831 \, kJ/(mol \cdot K)$ હોય,તો $184 \, ^\circ C$ તાપમાને $K_p$ અને $K_c$ ની સરખામણી કરતા શું જણાય છે?

સંતુલનમાં રહેલી પ્રતિવર્તી પ્રક્રિયા માટે:
$N_{2(g)} + O_{2(g)} \underset{k_2}{\overset{k_1}{\longleftrightarrow}} 2NO_{(g)}$
જો પુરોગામી પ્રક્રિયા માટે $C_0 = C e^{-2.1 \times 10^{-3}t}$ અને પ્રતિગામી પ્રક્રિયા માટે $C'_0 = C' e^{-4.2 \times 10^{-4}t}$ હોય,તો ઉપરની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_c$ ની ગણતરી કરો.

Difficult
View Solution

પ્રક્રિયા $SO_{3(g)} \rightleftharpoons SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)}$ માટે સંતુલન અચળાંક $K_c = 4.9 \times 10^{-2}$ છે. પ્રક્રિયા $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ માટે $K_c$ નું મૂલ્ય કેટલું થશે?

$NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3_{(g)}} + H_2S_{(g)}$ માટે; $106 \ ^oC$ તાપમાને સંતુલન સમયે પ્રક્રિયા મિશ્રણનું અવલોકિત દબાણ $1.12 \ atm$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય કેટલું થશે ($atm^2$ માં)?

$1 \ mol$ $H_2O$ અને $1 \ mol$ $CO$ નું મિશ્રણ $10 \ L$ ના પાત્રમાં લેવામાં આવે છે અને $725 \ K$ સુધી ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે,$40\%$ પાણી કાર્બન મોનોક્સાઇડ સાથે નીચેના સમીકરણ મુજબ પ્રક્રિયા કરે છે:
$CO_{(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$
પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_C \times 10^2$ નું મૂલ્ય $.......$ છે (નજીકનો પૂર્ણાંક).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo