નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ સાચી નથી?

  • A
    $CH_3CHO \stackrel{LiAlH_4}{\longrightarrow} CH_3CH_2OH$
  • B
    $CH_3COCH_3 \stackrel{Zn(Hg)/HCl}{\longrightarrow} CH_3CH(OH)CH_2OH$
  • C
    $CH_3CHO \stackrel{I_2/NaOH}{\longrightarrow} CHI_3 + HCOONa$
  • D
    $CH_3CH_2CHO \stackrel{KMnO_4}{\longrightarrow} CH_3CH_2COOH$

Explore More

Similar Questions

$>C=O$ નું $CH_2$ માં રિડક્શન કોના દ્વારા કરી શકાય છે?

કીટોન્સના ઓક્સિડેશનમાં કાર્બન-કાર્બન બંધનું વિભાજન થાય છે. $2,5-$ડાયમિથાઈલહેક્ઝેન$-3-$ઓન ના ઓક્સિડેશનથી બનતી નીપજોના નામ આપો.

નીચેનામાંથી કયું ટોલેન્સ પ્રક્રિયક સાથે સિલ્વર મિરર કસોટી આપશે?

$CH_3CH=CHCHO$ નું $CH_3CH=CHCOOH$ માં ઓક્સિડેશન કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ ને ઓળખો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo