નીચેનામાંથી કયા અણુઓના સમૂહમાં મધ્યસ્થ પરમાણુઓનું સંકરણ અલગ છે?

  • A
    $H_2O, NH_3, CH_4$
  • B
    $ClF_3, XeF_2, PCl_5$
  • C
    $CO_2, CO, BeF_2$
  • D
    $SF_4, XeF_4, CH_4$

Explore More

Similar Questions

$PCl_5$ ના સંકરણ અને આકાર વિશે ચર્ચા કરો.

Difficult
View Solution

કાર્બનની સંયોજકતા $4$ છે. કયા સિદ્ધાંત દ્વારા તેને વધુ સારી રીતે સમજાવી શકાય છે?

$sp$ સંકરણમાં,આકાર કેવો હોય છે?

$BF_{3}$ $(130 \ pm)$ અને $BF_{4}^{-}$ $(143 \ pm)$ માં $B-F$ બંધ લંબાઈ શા માટે અલગ છે તેના કારણો સૂચવો.

નીચેનામાંથી કયા સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ $sp^2$ સંકરણ ધરાવે છે?
$(A)$ $H_2CO_3$
$(B)$ $SiF_4$
$(C)$ $BF_3$
$(D)$ $HClO_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo