નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુની સંકરણ અવસ્થા સમાન છે?

  • A
    $SO_2, SO_3$
  • B
    $SO_3, SO_4^{2-}$
  • C
    $SO_2, SO_3^{2-}$
  • D
    $CH_4, HCOOH$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અષ્ટફલકીય (octahedral) હશે?

$pent-1-en-4-yne$ માં ડાબેથી જમણે પાંચ કાર્બન પરમાણુઓ પરના સંકરણના પ્રકારો કયા છે?

ગ્રેફાઇટ અને હીરામાં,સંકરણમાં હાઇબ્રિડ ઓર્બિટલ્સના $p-$ કેરેક્ટરની ટકાવારી અનુક્રમે કેટલી છે?

સંકરણ (Hybridisation) માં શું સમાવિષ્ટ છે?

$SeF_4$ માં $Se$ નું સંકરણ અને તેનો આકાર અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo