નીચેનામાંથી શેમાં અંતિમ પ્રતિબિંબ ચત્તું (erect) મળે છે?

  • A
    સાદું માઇક્રોસ્કોપ
  • B
    સંયુક્ત માઇક્રોસ્કોપ
  • C
    ખગોળીય ટેલિસ્કોપ
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

સંયુક્ત માઇક્રોસ્કોપના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ દરેક લેન્સ આભાસી અને ઉલટું પ્રતિબિંબ બનાવે છે.
$(B)$ ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ ખૂબ જ ટૂંકી હોય છે.
$(C)$ આઈપીસનો ઉપયોગ સાદા બૃહદદર્શક કાચ તરીકે થાય છે.
$(D)$ ઓબ્જેક્ટિવ અને આઈપીસ અનુક્રમે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ છે.

એક સાદું માઇક્રોસ્કોપ સંપર્કમાં રહેલા બે લેન્સનું સંયોજન છે. તેમની પાવર $+20$ $D$ અને $-4$ $D$ છે. સ્પષ્ટ દ્રષ્ટિનું અંતર $25$ cm છે. જ્યારે માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે ત્યારે $3$ mm ઊંચાઈ ધરાવતી વસ્તુનું કદ કેટલું હશે ($cm$ માં)?

જો આપણે $150\; mm$ ટ્યુબ લંબાઈ અને $5\; mm$ કેન્દ્રલંબાઈ ધરાવતા ઓબ્જેક્ટિવ લેન્સવાળા સંયુક્ત માઇક્રોસ્કોપમાંથી $375$ નું મોટવણી (magnification) મેળવવી હોય,તો આઈ-પીસની કેન્દ્રલંબાઈ આશરે કેટલી હોવી જોઈએ?.....$mm$

એક સંયુક્ત માઇક્રોસ્કોપ $24$ ની મોટવણી ઉત્પન્ન કરે છે. આઈપીસની કેન્દ્રલંબાઈ $5 \ cm$ છે. અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાય છે. ઓબ્જેક્ટિવ દ્વારા ઉત્પન્ન થતી મોટવણી કેટલી હશે?

એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં,બે લેન્સની કેન્દ્રલંબાઈ $1.5 \text{ cm}$ અને $6.25 \text{ cm}$ છે. એક વસ્તુને ઓબ્જેક્ટિવથી $2 \text{ cm}$ અંતરે મૂકવામાં આવે છે અને અંતિમ પ્રતિબિંબ આઈ-લેન્સથી $25 \text{ cm}$ અંતરે રચાય છે. બે લેન્સ વચ્ચેનું અંતર .............. ($\text{cm}$ માં) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo