નીચેનામાંથી કયા ફેરફારમાં પાંચ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે?

  • A
    $MnO_4^- \to Mn^{2+}$
  • B
    $CrO_4^{2-} \to Cr^{3+}$
  • C
    $MnO_4^{2-} \to MnO_2$
  • D
    $Cr_2O_7^{2-} \to 2Cr^{3+}$

Explore More

Similar Questions

કયા સંયોજનમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક $+4$ છે?

$S_8$ અણુમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે?

$CH_{2}Cl_{2}$ અને $CCl_{4}$ માં $C$ પરમાણુનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

એસિડિક માધ્યમમાં,$H_2O_2$ એ $Cr_2O_7^{2-}$ ને $CrO_5$ માં ફેરવે છે જેમાં બે $(-O-O-)$ બંધ હોય છે. $CrO_5$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$KH_2PO_2$ માં $P$ ની ઓક્સિડેશન અવસ્થા ......... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo