કયા સજીવોમાં ભિન્નતાનું પ્રમાણ વધારે જોવા મળે છે?

  • A
    અલિંગી પ્રજનન કરતા સજીવો
  • B
    વાનસ્પતિક પ્રજનન કરતી વનસ્પતિ
  • C
    લિંગી પ્રજનન કરતા સજીવો
  • D
    દ્વિભાજનની રીતે પ્રજનન કરતા સજીવો

Explore More

Similar Questions

કેટલાક ડાયનાસોરને પીંછા હતા,જોકે તેઓ ઉડી શકતા નહોતા,પરંતુ પક્ષીઓને પીંછા હોય છે જે તેમને ઉડવામાં મદદ કરે છે. ઉત્ક્રાંતિના સંદર્ભમાં,આનો અર્થ એ છે કે:

મેન્ડલે તેમના પ્રયોગો માટે વટાણાના છોડ $(Pisum \text{ } sativum)$ ની પસંદગી કેમ કરી?

શું પૃથ્વી પર પ્રાણીઓની વિવિધતા તેમની વિવિધ ઉત્પત્તિ (ancestry) સૂચવે છે? ઉત્ક્રાંતિના સંદર્ભમાં આ મુદ્દાની ચર્ચા કરો.

મનુષ્યોમાં,નર કે માદા બાળક થવાની આંકડાકીય સંભાવના $50 : 50$ હોય છે. યોગ્ય સમજૂતી આપો.

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo