સિનેપ્સિસ (synapsis) પ્રક્રિયા કયા તબક્કે શરૂ થાય છે?

  • A
    પૂર્વાવસ્થા $-I$ ના $3^{rd}$ તબક્કાનો અંત
  • B
    પૂર્વાવસ્થા $-I$ ના $1^{st}$ તબક્કાની શરૂઆત
  • C
    પૂર્વાવસ્થા $-I$ ના $2^{nd}$ તબક્કા દરમિયાન
  • D
    પૂર્વાવસ્થા $-I$ ના $5^{th}$ તબક્કાની શરૂઆત

Explore More

Similar Questions

$S$ - વિધાન: પ્રજનન કોષોના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારનું કોષવિભાજન થાય છે. $R$ - કારણ: અર્ધીકરણ દરમિયાન જનીનદ્રવ્ય બે વાર બેવડાય છે અને કોષ બે વાર વિભાજન પામે છે.

$A$: ડિપ્લોટીન ઉપઅવસ્થામાં,સમજાત રંગસૂત્રોની જોડના બે રંગસૂત્રો એકબીજાથી દૂર ખસે છે.
$R$: સમજાત રંગસૂત્રોમાં જ્યાં વ્યતિકરણ (crossing over) થયું હોય તે સ્થાને જોડાણ જળવાઈ રહે છે.

Difficult
View Solution

ઇન્ટરકાઇનેસિસ (Interkinesis) દરમિયાન શું થાય છે?

સિનેપ્સિસ (Synapsis) એ કોની જોડી છે?

કેટલાક પૃષ્ઠવંશીઓના અંડકોષોમાં અર્ધીકરણનો કયો તબક્કો મહિનાઓ કે વર્ષો સુધી ટકી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo