કઈ પ્રક્રિયામાં શુક્રકોષને સીધા અંડકોષમાં દાખલ કરવામાં આવે છે?

  • A
    $AI$
  • B
    $ZIFT$
  • C
    $ICSI$
  • D
    $GIFT$

Explore More

Similar Questions

એક સ્ત્રી જે ગર્ભને ઉછેરવા માટે વાસ્તવિક માતાનું સ્થાન લે છે અથવા તેની અવેજીમાં કામ કરે છે તેને શું કહેવામાં આવે છે?

નીચેના જોડકાં જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ $ZIFT$ $(a)$ અંડવાહિનીમાં અંડકોષનું સ્થળાંતરણ
$(2)$ $GIFT$ $(b)$ પ્રયોગશાળામાં ફલિતાંડ બનાવવાની પ્રક્રિયા
$(3)$ $IUT$ $(c)$ અંડવાહિનીમાં ફલિતાંડનું સ્થળાંતરણ
$(4)$ $ICSI$ $(d)$ ગર્ભાશયમાં ગર્ભનું સ્થળાંતરણ

$A$: અસુરક્ષિત જાતીય સહવાસના $2$ વર્ષ પછી પણ ગર્ભ ધારણ કરવામાં અથવા બાળકો પેદા કરવામાં અસમર્થતાને વંધ્યત્વ (infertility) કહેવામાં આવે છે.
$R$: વંધ્યત્વ એ વંધ્યતા (sterility) નો પર્યાય છે.

ખોટું વિધાન પસંદ કરો.

ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ કેવી રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo