વ્હિટેકરના 'ફાઈવ કિંગડમ ક્લાસિફિકેશન' (પાંચ સૃષ્ટિ વર્ગીકરણ) માં,સુકોષકેન્દ્રી સજીવોને કઈ સૃષ્ટિમાં સ્થાન આપવામાં આવ્યું હતું?

  • A
    પાંચમાંથી માત્ર બે સૃષ્ટિમાં
  • B
    પાંચમાંથી માત્ર ત્રણ સૃષ્ટિમાં
  • C
    પાંચમાંથી માત્ર ચાર સૃષ્ટિમાં
  • D
    પાંચેય સૃષ્ટિમાં

Explore More

Similar Questions

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (સૃષ્ટિ) કોલમ-$II$ (કોષદિવાલ)
$P$. મોનેરા $I$. કેટલાકમાં હાજર
$Q$. પ્રોટીસ્ટા $II$. સેલ્યુલોઝયુક્ત કોષદિવાલ
$R$. ફૂગ $III$. ગેરહાજર
$S$. વનસ્પતિ $IV$. પોલીસેકેરાઈડ $+$ એમિનો એસિડ
$T$. પ્રાણી $V$. કાઈટીન

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?

નીચેના વિધાનો $(A-D)$ ધ્યાનમાં લો:
$(A)$ હેટરોસિસ્ટ્સ એ $\text{BGA}$ (નીલહરિત લીલ) માં નાઈટ્રોજન સ્થાપન માટેના મહત્વના સ્થાનો છે.
$(B)$ ડાયેટમ્સની કોષદીવાલ કેલ્શિયમ કાર્બોનેટની હાજરીને કારણે અવિનાશી હોય છે.
$(C)$ ફૂગમાં કોષદીવાલ કાઈટિનની બનેલી હોય છે.
$(D)$ લીલ લિંગી પ્રજનનના આઈસોગેમસ,એનઆઈસોગેમસ અને ઊગેમસ પ્રકારો દર્શાવે છે.
ઉપરનામાંથી કેટલા વિધાન(નો) ખોટા છે?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

નીચે આપેલ ક્રમ માટે સાચો વિકલ્પ પસંદ કરો:
આર્કિબેક્ટેરિયા $-$ યુબેક્ટેરિયા $-$ કશાધારી પ્રજીવો $-$ બીજાણુધારી પ્રજીવો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo