વોલ્ફ-કિશનર રિડક્શનમાં,આલ્ડિહાઇડ્સ અને કીટોન્સના કાર્બોનિલ ગ્રુપનું રૂપાંતર શેમાં થાય છે?

  • A
    $> CH_2$ ગ્રુપ
  • B
    $- CH_3$ ગ્રુપ
  • C
    $- CH_2OH$ ગ્રુપ
  • D
    $> CHOH$ ગ્રુપ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે? (બેન્ઝીન વલયમાં બ્રોમિનેશન થતું નથી):

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોફિલિસિટીના ઘટતા ક્રમમાં નીચેનાને ગોઠવો.

નીચેની પ્રક્રિયાઓમાંથી $A$ અને $B$ ઓળખો:
$(I)$ $CH_3-CH=CH-CH_3 \xrightarrow{\text{(i) } O_3}{\text{(ii) } Zn-H_2O} 2X$
$(II)$ $2X$ $\xrightarrow[2. \Delta]{1. NaOH \text{ (dil.)}} Z$ $\xrightarrow[\text{(ii) } Zn-H_2O]{\text{(i) } O_3} A + B$

$CH_3CH_2OH \xrightarrow{OH^-} CH_3CHO$ પ્રક્રિયામાં કયા કાર્બન પરમાણુનું ઓક્સિડેશન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo