યીસ્ટમાં, કોષદીવાલમાં શું હોય છે?

  • A
    એમાયલોઝ અને ગ્લુકોઝ
  • B
    ગ્લુકોઝ અને મેનોઝ
  • C
    ગ્લુકોઝ અને મ્યુરામિક એસિડ
  • D
    સુક્રોઝ અને મેનોઝ

Explore More

Similar Questions

બ્રેડના ટુકડા પર $Mucor$ (મ્યુકર) ની શ્રેષ્ઠ વૃદ્ધિ માટે નીચેનામાંથી કઈ પર્યાવરણીય પરિસ્થિતિઓ આવશ્યક છે?
$A.$ આશરે $25^{\circ}C$ તાપમાન
$B.$ આશરે $5^{\circ}C$ તાપમાન
$C.$ આશરે $5\%$ સાપેક્ષ ભેજ
$D.$ આશરે $95\%$ સાપેક્ષ ભેજ
$E.$ છાયાવાળી જગ્યા
$F.$ તેજસ્વી પ્રકાશિત જગ્યા
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી શેમાં પ્લાઝમોગેમી (plasmogamy) પછી તરત જ કેરીઓગેમી (karyogamy) થાય છે?

આપેલ આકૃતિમાં '$A$' તરીકે દર્શાવેલ ભાગને ઓળખો.

$Rhizopus$ કયા ફૂગના વર્ગમાં આવે છે?

યજમાન વગર જીવવા માટે સક્ષમ પરોપજીવીઓને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo