યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો એકરંગી પ્રકાશને સફેદ પ્રકાશ દ્વારા બદલવામાં આવે તો:

  • A
    બધી જ પ્રકાશિત શલાકાઓ સફેદ બને છે
  • B
    બધી જ પ્રકાશિત શલાકાઓ જાંબલી અને લાલ રંગની વચ્ચેના રંગો ધરાવે છે
  • C
    માત્ર મધ્યસ્થ શલાકા સફેદ હોય છે,બાકીની બધી શલાકાઓ રંગીન હોય છે
  • D
    કોઈપણ શલાકા જોવા મળતી નથી

Explore More

Similar Questions

જ્યારે સોડિયમ પ્રકાશને બદલે જાંબલી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે ત્યારે વ્યતિકરણ ભાત પર શું અસર થાય છે?

$YDSE$ પેટર્નમાં જ્યારે $6400 \, \mathring{A}$ તરંગલંબાઈનો લાલ પ્રકાશ વાપરવામાં આવે ત્યારે ફ્રિન્જની પહોળાઈ $2.4 \times 10^{-4} \, m$ છે. જો $4000 \, \mathring{A}$ તરંગલંબાઈનો વાદળી પ્રકાશ વાપરવામાં આવે તો તેમાં કેટલો ફેરફાર થશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,વ્યતિકરણ પ્રયોગમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25 : 9$ છે. બે સ્લિટની પહોળાઈનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં, $4000 \, Å$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ સ્લિટથી $2 \, m$ અંતરે $0.6 \, mm$ પહોળાઈની પ્રકાશિત શલાકાઓ ઉત્પન્ન કરવા માટે વપરાય છે। જો આખા સાધનને $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે, તો નવી શલાકાની પહોળાઈ $mm$ માં કેટલી થશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જ્યારે સ્લિટનું અંતર $1.8 \lambda$ હોય,જ્યાં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઇ છે,ત્યારે શક્ય વ્યતિકરણ મહત્તમની મહત્તમ સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo