યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો પ્રકાશનો સ્ત્રોત નારંગીથી વાદળીમાં બદલાય,તો

  • A
    મધ્યસ્થ પ્રકાશિત શલાકા અપ્રકાશિત શલાકા બની જશે.
  • B
    ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર ઘટશે.
  • C
    ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર વધશે.
  • D
    ન્યૂનતમ તીવ્રતા વધશે.

Explore More

Similar Questions

$YDSE$ માં $a=2 \, mm$,$D=2 \, m$,અને $\lambda=500 \, nm$ છે. પડદા પરના તે બિંદુનું અંતર શોધો જ્યાં તીવ્રતા કેન્દ્રીય મહત્તમની $50 \%$ થાય છે ($\mu m$ માં).

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો $\lambda = 2000\,{\mathring A}$ અને $d = 7000\,{\mathring A}$ હોય,તો પડદા પર મધ્યસ્થ અધિકતમ સહિત બંને બાજુએ કુલ કેટલા અધિકતમ (maximas) મેળવી શકાય?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, સ્લિટ્સ $0.2 \text{ mm}$ ના અંતરે છે અને પડદો $2.0 \text{ m}$ દૂર રાખવામાં આવ્યો છે। મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર $1.5 \text{ cm}$ માપવામાં આવે છે। પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ નક્કી કરો।

$Young's$ ના ડબલ સ્લિટના પ્રયોગમાં $6000 \, \mathring{A}$ તરંગલંબાઈવાળો પ્રકાશ વાપરવામાં આવે છે. જો પડદા પરના $P$ બિંદુએ ત્રીજી અપ્રકાશિત શલાકા રચાય,તો પથ તફાવત $(S_1P - S_2P)$ ......... $\mu m$ છે.

$YDSE$ પ્રયોગમાં,$4^{\text{th}}$ અપ્રકાશિત શલાકા (dark band) એક સ્લિટની સામે રચાય છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે? ($d=$ સ્લિટ્સ વચ્ચેનું અંતર,$D=$ સ્ત્રોત અને પડદા વચ્ચેનું અંતર)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo