યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,મધ્યસ્થ અધિકતમ અને $10$મા અધિકતમનું $y$-યામ અનુક્રમે $2\, cm$ અને $5\, cm$ છે. જ્યારે $YDSE$ સાધનને $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે નવા $y$-યામ શું હશે?

  • A
    $2\, cm, 7.5\, cm$
  • B
    $3\, cm, 6\, cm$
  • C
    $2\, cm, 4\, cm$
  • D
    $\frac{4}{3}\, cm, \frac{10}{3}\, cm$

Explore More

Similar Questions

જો $2 x^2-3 x y+y^2+x+2 y-8=0$ હોય, તો $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

સદિશ $\vec{a} = 4\hat{i} - 3\hat{j} + 2\hat{k}$ નો યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખા પરના પ્રક્ષેપનું મૂલ્ય કેટલું થાય?

આપેલ સર્કિટમાં પરિણામી ગેટ અને તેનું બુલિયન સમીકરણ શું છે?

વૃદ્ધિ ક્યારે શક્ય બને છે?

ઉપવલય $\frac{x^{2}}{16}+\frac{y^{2}}{b^{2}}=1$ અને અતિવલય $\frac{x^{2}}{144}-\frac{y^{2}}{81}=\frac{1}{25}$ ના નાભિઓ સંપાતી છે,તો $b^{2}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo